વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) હળવા એનેસ્થેટિક (Mild Anasthetic) તરીકે લાફિંગ ગેસ (laughing gas) તરીકે જાણીતા કયા વાયુનો ઉપયોગ કરવામાં આવે છે ? સલ્ફર ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ મિથેન કાર્બન ડાયોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઈટ્રસ એક્સાઈડ મિથેન કાર્બન ડાયોક્સાઇડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'નિસારગ્રુના' શું છે ? પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે. બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે. નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સામાન્ય રીતે અમેરિકા પોતાના સ્પેસશટલનું ઉડ્ડયન કયા સ્પેસ સેન્ટર પરથી કરે છે ? કેનેડી થુંબા ઈસરો નાશા કેનેડી થુંબા ઈસરો નાશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડિજિટલ લોકર વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં ડિજિટલ લોકર પહેલ હેઠળ પબ્લિક ક્લાઉડની સુવિધા આપવામાંમાં આવી રહી છે. આપેલ બંને આ સુવિધા હેઠળ e-sign સુવિધા આપવામાં આવી રહી છે. આપેલ પૈકી કોઈ નહીં ડિજિટલ લોકર પહેલ હેઠળ પબ્લિક ક્લાઉડની સુવિધા આપવામાંમાં આવી રહી છે. આપેલ બંને આ સુવિધા હેઠળ e-sign સુવિધા આપવામાં આવી રહી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) તાજેતરમાં યુ.એસ.એ. એ અફઘાનિસ્તાનના ___ પ્રદેશ ઉપર 'મધર ઓફ ઓલ બોમ્બ્સ્' (GBU-43/B)નાખ્યો. નંગરહાર ઘોર કાપીસા બામયન નંગરહાર ઘોર કાપીસા બામયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 23 મે, 2016ના રોજ સફળ પરિક્ષણ કરાયું હતું. આ પ્રથમ તબક્કો હતો. જેનું નામ ___ છે. SPEX - Scramjet Propulsion Experiment REx - Return Flight Experiment LEX - Landing Experiment HEX-Hypersonic Flight Experiment SPEX - Scramjet Propulsion Experiment REx - Return Flight Experiment LEX - Landing Experiment HEX-Hypersonic Flight Experiment ANSWER DOWNLOAD GUJARATI MCQ APP