કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ક્યા દેશે યુદ્ધ ક્ષેત્રોમાં પેટ્રોલિંગ કરવા, ઘુસણખોરોને ટ્રેક કરવા તથા હુમલો/ફાયરિંગ કરવા સક્ષમ રિમોટ કન્ટ્રોલ આધારિત સશસ્ત્ર રોબોટ 'રેક્સ Mk 11' લૉન્ચ કર્યો ?

ફ્રાંસ
અમેરિકા
ઈઝરાયેલ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં યુનેસ્કોએ ___ને વિશ્વનું પ્રથમ 'પાંચ દેશનું બાયોસ્ફિયર રિઝર્વ’ જાહેર કર્યુ છે ?

મુરા– દ્રવા - ડેન્યૂબ
મોનો ટ્રાન્સબાઉન્ડરી બાયોસ્ફિયર રિઝર્વ
સેનેગલ નદી ડેલ્ટા ટ્રાન્સબાઉન્ડરી રિઝર્વ
ગિશ્વતી - મુકુરા લેન્ડસ્કેપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ e-Source નામના ઓનલાઇન માર્કેટપ્લેસ વિકસિત કરવાની ઘોષણા કરી ?

IIT મદ્રાસ
IIT રુડકી
IIT ખડગપુર
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
થારના રણ સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

થાર નામ ‘થુલ’ પરથી ઉતરી આવ્યું છે. જે આ પ્રદેશમાં રેતીના ઢગલા માટે વપરાતો શબ્દ છે.
આપેલ તમામ
થારનું રણ રાજસ્થાન રાજ્યમાં સ્થિત છે અને પાકિસ્તાનના પૂર્વ વિસ્તારમાં પંજાબ અને સિંધ પ્રાંત સુધી વિસ્તરેલું છે.
થારના રણને ‘ગ્રેટ ઈન્ડિયન ડેઝર્ટ'ના નામથી પણ ઓળખવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP