કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવેલા MK-III હેલિકોપ્ટરનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવેલું છે ? ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ભારત ઈલેક્ટ્રોનિક્સ લિ. ભારત ડાયનામિક્સ લિ. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્સ્ટિટ્યૂટ ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (IMD) દ્વારા સંકલિત વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંકમાં 64 દેશોમાં ભારતનું સ્થાન કેટલામું રહ્યું ? 32 43 41 23 32 43 41 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં દેહિંગ પટકાઈ કયા રાજ્યનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? કર્ણાટક આસામ કેરળ મેઘાલય કર્ણાટક આસામ કેરળ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પવન દિવસ (Global Wind Day) ક્યારે મનાવાય છે ? 14 જૂન 15 જૂન 17 જૂન 16 જૂન 14 જૂન 15 જૂન 17 જૂન 16 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ? મધ્ય પ્રદેશ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઓડિશા ગુજરાત પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19ના કારણે અનાથ થયેલા બાળકો માટે રૂ. 5 લાખની સહાય કરવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP