GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
નીચેનામાંથી ઇન્ટરનેટ બેન્કિંગના માર્કેટીંગ માટેનું લક્ષ્ય જૂથ (Target Group) કોણ ગણાશે ?

બધાં જ શિક્ષિત ગ્રાહકો
બધાં જ કોમ્પ્યુટર શિક્ષિત ગ્રાહકો
બધાં જ ગ્રાહકો
માત્ર ધિરાણ લેનાર ગ્રાહકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
જહાજના કપ્તાન દ્વારા ડર્ટી ચીટ (Foul Receipt) ક્યારે આપવામાં આવે છે ?

માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે અને માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારેે બંને
માલ વહન માટે યોગ્ય ન હોય ત્યારે
માલનું પેકિંગ યોગ્ય ન હોય ત્યારે
માલની ગુણવત્તા હલકી હોય ત્યારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Keyman Insurance Policy હેઠળ બોનસ સહિત મળેલ રકમ નીચેનામાંથી કયા શીર્ષક હેઠળ કરપાત્ર ગણાય ?

ધંધા કે વ્યવસાયનો નફો કે લાભ
અન્ય સાધનોની આવક
પગારની આવક
મૂડી નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

મગજની સર્જરી
ચામડીના રોગ
કિડની
હૃદયરોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP