કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. ગૂગલ ફેસબુક એપલ માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક એપલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર કઈ સંસ્થાએ બનાવ્યું ? IIT બોમ્બે IIT ભુવનેશ્વર IISc બેંગલુરુ IIT મદ્રાસ IIT બોમ્બે IIT ભુવનેશ્વર IISc બેંગલુરુ IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિકાસ અને શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ' ક્યારે મનાવાય છે ? 4 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ 6 એપ્રિલ 4 એપ્રિલ 8 એપ્રિલ 9 એપ્રિલ 6 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કયા રાજયએ કૃષિ વસ્તી ગણતરી કરવાની જાહેરાત કરી ? તમિલનાડુ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તમિલનાડુ ગુજરાત આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકાર દ્વારા કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના ગ્લેશિયરોનું ઘનત્વ માપવા માટે હવાઈ રડાર સર્વેક્ષણ હાથ ધરવાની યોજના બનાવાઈ છે ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લદાખ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP