કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) પ્રવાસન સહયોગને મજબૂત કરવા માટે ક્યા રાજ્યે ઉત્તરાખંડ સાથે MoU કર્યા ? ઝારખંડ કેરળ ગોવા મહારાષ્ટ્ર ઝારખંડ કેરળ ગોવા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ફોર યુથ’ પ્રોગ્રામ શરૂ કર્યો ? ઓડિશા ઉત્તર પ્રદેશ ત્રિપુરા હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ ત્રિપુરા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ (International Olympic Day) ક્યારે મનાવાય છે ? 20 જૂન 21 જૂન 23 જૂન 25 જૂન 20 જૂન 21 જૂન 23 જૂન 25 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) કેન્દ્ર સરકાર નાગાલેન્ડના ક્યા શહેરમાં યુનિટી મૉલનું નિર્માણ કરશે ? કોહિમા લાખુટી જોત્સોમા દીમાપુર કોહિમા લાખુટી જોત્સોમા દીમાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) સ્વિમિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ના પ્રમુખ તરીકે કોણ ફરીથી ચૂંટાઈ આવ્યા ? વિજયપાલ વર્મા સત્યવાનસિંહ જયપ્રકાશ સત્યપ્રકાશ વિજયપાલ વર્મા સત્યવાનસિંહ જયપ્રકાશ સત્યપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ગૌલા નદી ક્યા રાજ્યમાં આવેલી છે ? સિક્કિમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરાખંડ સિક્કિમ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP