બાયોલોજી (Biology)
કોઈ એક mRNA સાથે એક કરતાં વધારે રિબોઝોમ્સ સંકળાતા રચાતા સંકુલને શું કહે છે ?

પોલિઝોમ્સ
પોલિમર
પોલિસેકેરાઈડ
પોલિપેપ્ટાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સસ્તન પ્રાણીના દૂધમાં રહેલું ડાયસેકૅરાઈડ કયા નામે ઓળખાય છે ?

ગ્લુકોઝ
લેકટોઝ
ફ્રુક્ટોઝ
ગેલેક્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવને અનેક જૈવિક કાર્યો કરવા માટે ઉર્જા ક્યાંથી મેળવે છે ?

પર્યાવરણમાંથી
ખોરાકમાંથી
બીજા સજીવ માંથી
સંગ્રાહેલ શક્તિમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફેંગોસાઇટ્સ અને વાઇરસના આક્રમણ સામે રક્ષણાત્મક કાર્ય કોણ કરે છે ?

કશા
પ્રાવર
પિલિ
કોષદિવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષમાં પેપ્ટાઇડનું સંશ્લેષણ ક્યાં થાય છે.

રિબોઝોમ
કણાભસૂત્ર
લાઇસોઝોમ
હરિતકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ?

મૃદુકાય
સંધિપાદ
નુપૂરક
પૃથુકૃમિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP