કમ્પ્યુટર (Computer) MS Excel 2003 માં કોઈ પણ ફક્સના ફોર્મુલા લખવા માટે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે ? * % = # * % = # ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) એક્સેલમાં ફોર્મુલા બારમાં ડાભી બાજુના ભાગને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? ફક્સન બાર એડ્રેસ બાર એક્ટીવ સેલ ફોર્મુલા લાઈન ફક્સન બાર એડ્રેસ બાર એક્ટીવ સેલ ફોર્મુલા લાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કેશ મેમરી તરીકે કોને વાપરી શકાય છે ? એક પણ નહિ Dynamic આપેલ બંને Static એક પણ નહિ Dynamic આપેલ બંને Static ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ટેલિફોન લાઈન એ શેનું ઉદાહરણ છે ? દ્વિમાર્ગી સંચાર આમાંથી એક પણ નહિ એક માર્ગી સંચાર અર્ધ માર્ગી સંચાર દ્વિમાર્ગી સંચાર આમાંથી એક પણ નહિ એક માર્ગી સંચાર અર્ધ માર્ગી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક શું છે ? આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે માનવમગજની પ્રતિકૃતિરૂપ કમ્પ્યુટર નેટવર્ક છે. તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવાનું શીખતું કમ્પ્યૂટર નેટવર્ક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તે માનવમગજની પ્રતિકૃતિરૂપ કમ્પ્યુટર નેટવર્ક છે. તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવાનું શીખતું કમ્પ્યૂટર નેટવર્ક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) માઉસના સંદર્ભમાં કયો વિકલ્પ અયોગ્ય છે ? LMB RMB MMB SMB LMB RMB MMB SMB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP