Talati Practice MCQ Part - 5
ઈ.સ.1908માં ન્યાયાધીશ કિંગ્સફર્ડની બગી ઉપર બોમ્બ ફેંકનાર કાંતિકારી ખુદીરામ બોઝની સાથે બીજા કયા ક્રાંતિકારી હતા ?

પ્રફુલ ચાકી
હેમચંદ્ર દ્વારા
આસુતોષ મિશ્રા
બારીન્દ્ર ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
‘જ્ઞાનપીઠ એવોર્ડ’ નીચેનામાંથી કોને મળેલ નથી ?

ક.મા.મુનશી
રાજેન્દ્ર શાહ
પન્નાલાલ પટેલ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP