GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 MS Excel માં આખી Row ને એકસાથે સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Tab + Spacebar Alt + Spacebar Shift + Spacebar Ctrl + Spacebar Tab + Spacebar Alt + Spacebar Shift + Spacebar Ctrl + Spacebar ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર ક્યું છે? CO2(g) CO2(s) CO2(aq) CO2(r) CO2(g) CO2(s) CO2(aq) CO2(r) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 કઈ રાષ્ટ્રીય સંસ્થા આપત્તિના જોખમને ઘટાડવા માટેની તાલીમ આપે છે ? સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ) સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીઆઈડીએમ) ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ફોર ડીઝાસ્ટર મેનેજમેન્ટ (આઈઆઈડીએમ) નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડીઝાસ્ટર મેનેજમેન્ટ (એનઆઈડીએમ) સેન્ટ્રલ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટ ઓન ડીઝાસ્ટર મેનેજમેન્ટ (સીટીઆઈડીએમ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 1849 ઝાડ એ રીતે ઉગાડવાનાં છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય, તો કેટલી હરોળ બનાવેલી હશે ? 40 48 43 46 40 48 43 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના ધો. 10 માં રાજ્ય કક્ષાએ પ્રથમ ક્રમે આવનારને કેટલી રકમનું રોકડ ઈનામ આપવામાં આવે છે ? રૂા. 51,000/- રૂા. 11,000/- આપેલ પૈકી એક પણ નહીં રૂા. 31,000/- રૂા. 51,000/- રૂા. 11,000/- આપેલ પૈકી એક પણ નહીં રૂા. 31,000/- ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 99² અને 100² વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે ? 200 192 198 199 200 192 198 199 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP