GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) MS Excel માં કુલ કેટલી હરોળ (ROW) હોય છે ? 256 65526 64 65536 256 65526 64 65536 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચે આપેલમાંથી કઈ વેપારી બેન્કની મિલકત નથી ? ટૂંકી નોટિસે મળે એવા નાણાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક ચાલુ ખાતાની થાપણો આપેલ બંને ટૂંકી નોટિસે મળે એવા નાણાં રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પાસેની સિલક ચાલુ ખાતાની થાપણો આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ? સંપૂર્ણ રકમ કરપાત્ર રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર રૂ. 10,000 કરપાત્ર સંપૂર્ણ રકમ કરપાત્ર રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર રૂ. 10,000 કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ઓડિટીંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે ? હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. હિસાબો તૈયાર કરી તેનાં સાચા અને વાજબીપણાની ખાતરી કરવી. હિસાબો લખવા અને તેના સાચાપણાની ખાતરી કરવી. હિસાબી છેતરપિંડી શોધી ગુનેગારને સજા કરવી. ધંધાની નાણાંકીય સ્થિતિ અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી માલની સોંપણીની (Delivery) કઈ રીતે વેચાણ કરાર માટે માન્ય ગણાય ? વાસ્તવિક સોંપણી (Actual Delivery) આપેલ તમામ પ્રતિકાત્મક સોંપણી (Symbolic Delivery) પ્રલક્ષિત સોંપણી (Constructive Delivery) વાસ્તવિક સોંપણી (Actual Delivery) આપેલ તમામ પ્રતિકાત્મક સોંપણી (Symbolic Delivery) પ્રલક્ષિત સોંપણી (Constructive Delivery) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતમાં દેશનું પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું તે ક્યાં આવેલ છે ? બાલાસિનોર અમદાવાદ ગાંધીનગર ખેડા બાલાસિનોર અમદાવાદ ગાંધીનગર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP