સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) MS Excelમાં માહિતીને ચઢતા અને ઊતરતા ક્રમમાં ગોઠવવા માટેનો Sort વિકલ્પ કયા મેનૂમાં જોવા મળે છે ? Tools Data File Sort Tools Data File Sort ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બે વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી ? બચેન્દ્રી પાલ આરતી શહા જુનકો તબઈ સંતોષ યાદવ બચેન્દ્રી પાલ આરતી શહા જુનકો તબઈ સંતોષ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ? શંકરભાઈ ચૌધરી આત્મારામભાઈ પરમાર ગણપતભાઈ વસાવા પંકજભાઈ શુક્લ શંકરભાઈ ચૌધરી આત્મારામભાઈ પરમાર ગણપતભાઈ વસાવા પંકજભાઈ શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જો tan θ = 1 હોય તો Sin θ .cos θ = ___ 1 1/2 √2 2 1 1/2 √2 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કયા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી કાર્ય પ્રમાણે કરવામાં આવે છે ? અવૈધિક સમિતિ રૈખિક કાર્યાનુસાર અવૈધિક સમિતિ રૈખિક કાર્યાનુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઘસારાની રકમ 'ઘસારા ભંડોળ કે જોગવાઈ ખાતે લઈ જવી' તે ___ પદ્ધતિ છે. ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની અયોગ્ય ઘસારો ગણવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની એકમાત્ર ઘસારો નોંધવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની અયોગ્ય ઘસારો ગણવાની શ્રેષ્ઠ ઘસારો નોંધવાની એકમાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP