GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 MS Excel માં Text પ્રકારની માહિતીનું પૂર્વનિર્ધારિત એલાઈન્મેન્ટ કયું હોય છે ? Right Left Center Justify Right Left Center Justify ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 813. (81)341612.(32)15 ના 14 ગણા ? 1812 2716 1218 1627 1812 2716 1218 1627 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 કોઈ એક શાળાના 550 વિદ્યાર્થીઓમાંથી 8% વિદ્યાર્થીઓએ શિક્ષણનો વ્યવસાય પસંદ કર્યો, તો કેટલા વિદ્યાર્થીઓએ અન્ય વ્યવસાય પસંદ કર્યો હશે ? 500 524 506 44 500 524 506 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી જાણી જોઈને આફતમાં મુકાવું ભાગ્ય જ નિર્ણાયક બને છે દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો જાણી જોઈને આફતમાં મુકાવું ભાગ્ય જ નિર્ણાયક બને છે દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ ઘેર બેઠા બધા જ અનુભવ મળી જવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.મકાનના આધારરૂપ થાંભલી મોભ કુંભી મોટી સૂંથ મોભ કુંભી મોટી સૂંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 જો A+B = 2C અને C+D = 2A તો A+C = B+D A+C = 2B A+D = B+C A+C = 2D A+C = B+D A+C = 2B A+D = B+C A+C = 2D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP