કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં પ્રેઝન્ટેશનને સરળ અને સુંદર બનાવવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે ?

મલ્ટીમીડિયા
આપેલ તમામ
એનિમેશન
મુવી ફાઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
'NumLock' કી કયારે ઓન કરવી જરૂરી છે ?

પાસવર્ડ લોક કરવા.
ન્યુમેરીક કી પેડનો ઉપયોગ કરવા.
ન્યુમેરીક કી પેડ લોક કરવા.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP