કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 સોફ્ટવેર તરીકે શું પ્રચલિત છે ?

ઓપરેટીંગ સિસ્ટમ
ઍડશીટ
પ્રેઝન્ટેશન
વર્ડ પ્રોસેસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
એક કિલોમીટર અંતરે રહેલા બે બિલ્ડિંગોમાં નેટવર્ક જોડાણ માટે કઈ તકનીકી વપરાય છે ?

યુટીપી
મલ્ટિપ્લેક્ષર
માઇક્રોવેવ
ફાઇબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરને જાણતાં કે અજાણતાં ખોટું ઈનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે ?

GIGI
GOGO
GOGI
GIGO

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP