કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં એનીમેશન ઇફેક્ટ આપવા માટે કયા ઓપ્શન નો ઉપયોગ થાય છે ?

રિહર્સ ટાઈમીંગ
એનીમેશન
સ્લાઈડટ્રાન્ઝીશન
કસ્ટમ એનીમેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ?

ટ્રેક બોલ
પ્રોજેક્ટ
મોનીટર
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નોટપેડ કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

સિસ્ટમ સોફટવેર
યુટીલીટી
ડેટાબેઝ
ડીટીપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP