Talati Practice MCQ Part - 6
‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ?

જમનાશંકર બૂચ
હર્ષદ ત્રિવેદી
બાલાશંકર કંથારિયા
મુકુન્દરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ?

સાવલી
અમદાવાદ
નિંગાળા
મસ્તુપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કન્ઝ્યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ (CPI)માં સૌથી વધુ ભાર કોના ઉપર છે ?

ઊર્જા
સેવાઓ
પેટ્રોલિયમ પદાર્થો
ખોરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP