કમ્પ્યુટર (Computer) MS WORD કમાન્ડની ફાઈલ કયું એક્સટેન્શન ધરાવે છે ? .ppt .doc .exe .xls .ppt .doc .exe .xls ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર પર મોકલવાની પદ્ધતિને શું કહે છે ? ડાઉનલોડ બેકઅપ અપલોડ રિસ્ટોર ડાઉનલોડ બેકઅપ અપલોડ રિસ્ટોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ચાલુ કમ્પ્યુટરને રિસ્ટાર્ટ કરવાની ક્રિયાને શું કહેવાય ? બ્લુમિંગ ક્લોનીંગ રિબુટીંગ ગ્રૂમિંગ બ્લુમિંગ ક્લોનીંગ રિબુટીંગ ગ્રૂમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) MS Excel 2003 માં બનાવેલ ફાઈલનું નામ વધુમાં વધુ કેટલા અક્ષરનું આપી શકાય છે ? 20 10 40 80 20 10 40 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ઇ-મેલ એડ્રેસની શરૂઆત કોના વડે કરવામાં આવે છે ? @ યુઝરનેમ હોસ્ટ નેમ સર્વિસ પ્રોવાઇડર @ યુઝરનેમ હોસ્ટ નેમ સર્વિસ પ્રોવાઇડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોમ્યુટર બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? સ્ટેન્ડ બાય ટર્ન ઓફ કોમ્યુટર સ્વીચ ઓફ કોમ્યુટર લોગ ઓફ સ્ટેન્ડ બાય ટર્ન ઓફ કોમ્યુટર સ્વીચ ઓફ કોમ્યુટર લોગ ઓફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP