GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
MS Word દસ્તાવેજમાં પેજની લંબાઈ મૉનિટર / સ્ક્રીનની લંબાઈ કરતાં વધારે હોય ત્યારે કઈ સુવિધા પૂરી પાડવામાં આવે છે ?

સ્ટેટસ બાર
પ્રોગ્રેસ બાર
નૅવિગેશન બાર
સ્ક્રોલ બાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ?

આર્ટિકલ-344
આર્ટિકલ-320
આર્ટિકલ-315
આર્ટિકલ-317(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન કરવા અંગેની જોગવાઈ ભારતીય સંવિધાનના ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ-46
આર્ટિકલ-43
આર્ટિકલ-55
આર્ટિકલ-53

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP