GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Word ના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે ? સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) કૉલમ (Column) ૨ો (Row) સેલ (Cell) પેરેગ્રાફ (Paragraph) કૉલમ (Column) ૨ો (Row) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 "પરોણો” આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી શબ્દ છે ? ચતુર ઘોડો કમળ અતિથિ ચતુર ઘોડો કમળ અતિથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Editing Re-writing Writing Setting Editing Re-writing Writing Setting ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC માટે નીચેનામાંથી કયું સાચું છે ? 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 વૈશાલી મકવાણા, મેઘનાબા ઝાલા તથા જૈમિન પંચાલે કઈ રમતમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે ? વોલીબોલ ખો-ખો યોગ કબડ્ડી વોલીબોલ ખો-ખો યોગ કબડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 અમદાવાદની પ્રસિદ્ધ ‘જ્યોતિસંઘ' સંસ્થાની સ્થાપના કોના સઘન પ્રયત્નોથી થઈ હતી ? મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મલ્લિકા સારાભાઈ મૃણાલિની સારાભાઈ મૃદુલા સારાભાઈ ઈલાબેન ભટ્ટ મલ્લિકા સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP