Gujarat Police Constable Practice MCQ
મહાવ્યથાની વ્યાખ્યા કઇ કલમમાં આપવામાં આવી છે ?

આઈપીસી - 323
આઈપીસી - 321
આઈપીસી - 322
આઈપીસી - 320

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
લોકશાહી શાસન પ્રથાની ઓળખ કઈ છે ?

માર્ગદર્શક સિદ્ધાંતો
મૂળભૂત ફરજો
સમાજવાદ
મૂળભૂત હક્કો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ?

રાજ્યસભાના સભ્યો જેની નિમણૂક કરે તે
ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી જેની નિમણૂક કરે તે
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ખાનગી વ્યક્તિ દ્વારા વગર વોરંટે ધડપકડ કરવાની સત્તા કઇ કલમમાં છે ?

કલમ - 43
કલમ - 41
કલમ - 53
કલમ - 51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP