GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ભારતની પાર્લામેન્ટે ક્યા દિવસે મુંબઈ અને વિદર્ભ રાજ્યોની ભાષાકીય ધોરણે પુનઃરચના કરી ‘સ્ટેટ ઓફ બોમ્બે' ની સ્થાપના કરી ?

1 નવેમ્બર, 1950
27 એપ્રિલ, 1950
21 મે, 1950
19 ઓક્ટોબર, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચેનામાંથી સમાસનું ક્યું જોડકું સાચું છે ?

નીલકંઠ - અવ્યયીભાવ
સરસિજ - બહુવ્રીહિ
જીતુમામા - કર્મધારય
રેલગાડી - તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઈક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ?

પંદર
સાત
વીસ
તેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો કર્તરિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.
ધ્યાનાથી ધ્યાન ધરાય છે.

ધ્યાના ધ્યાન ધરશે
ધ્યાના ધ્યાન ધરે છે.
ધ્યાના ધ્યાન દર્શાવતી
ધ્યાના ધ્યાન ધરાવશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP