કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે ?

મેગ્નેશિયમ
જિપ્સમ
સિલિકોન
ક્રોમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
માઉસની ક્લિક બદલવા માટે કયા વિકલ્પમાં જવું પડે ?

ફાઈલ
કંટ્રોલ પેનલ
વિન્ડોઝ
ફોન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરની ભાષામાં 'LPS' નો અર્થ થાય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લોડ પર સેકન્ડ
લાઈટ પર સેકન્ડ
લાઈન પર સેકન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP