કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ?

નીતિ આયોગ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ CPAP (Continuous Positive Airway Pressure) મશીનના વિકલ્પ તરીકે એક ઉપકરણ 'જીવનવાયુ' વિકસિત કર્યું ?

IIT ગાંધીનગર
IIT રોપર
IIT ખડગપુર
IIT કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં મુકેશ શર્મા WHO વૈશ્વિક વાયુ પ્રદુષણ અને હેલ્થ ટેકનિકલ એડવાઈઝર ગ્રુપ (GAPH-TAG)ના સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા તેઓ કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ?

IIM અમદાવાદ
IISc બેંગલુરુ
IIT દિલ્હી
IIT કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ (GWEC) દ્વારા જારી ઈન્ડિયા વિન્ડ એનર્જી માર્કેટ આઉટલુક અનુસાર, ભારત કયા વર્ષ સુધીમાં 20 ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતા સ્થાપિત કરશે ?

વર્ષ 2023
વર્ષ 2025
વર્ષ 2028
વર્ષ 2030

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP