કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) આંતરરાષ્ટ્રીય MSME (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) દિવસ ક્યારે મનાવાય છે ? 26 જૂન 24 જૂન 25 જૂન 27 જૂન 26 જૂન 24 જૂન 25 જૂન 27 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા રાજ્યે કાનૂની સહાય સંરક્ષણ કાઉન્સેલિંગ સિસ્ટમ (Legal Aid Defense Counseling System-LADCS) લૉન્ચ કરી ? રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બિહાર આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા જારી ઈન્ડિયા રેન્કિંગ 2023માં કઈ શૈક્ષણિક સંસ્થા ટોચના સ્થાને રહી ? IIM કોલકાતા IIT મુંબઈ IIT મદ્રાસ IISc બેંગલુરુ IIM કોલકાતા IIT મુંબઈ IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) REWARD (Rejuvenating Watersheds for Agricultural Resilience through Innovative Development) પ્રોગ્રામ કઈ સંસ્થાની સહાયથી લાગુ કરવામાં આવી રહ્યો છે ? વર્લ્ડ બેંક ADB IMF UNDP વર્લ્ડ બેંક ADB IMF UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તેલંગાણાના ક્યા જિલ્લામાં મેધા રેલ કોચ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? નાલગોંડા સંગારેડ્ડી અદિલાબાદ રંગારેડ્ડી નાલગોંડા સંગારેડ્ડી અદિલાબાદ રંગારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023) તાજેતરમાં ક્યા શહેરમાં G20 વિકાસ મંત્રીઓની બેઠકનું આયોજન કરાયું હતું ? જયપુર વારાણસી રાજકોટ સુરત જયપુર વારાણસી રાજકોટ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP