ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) "MSME" કઇ બાબત સાથે સંકળાયેલ છે ? મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ મીડીયમ, સ્મોલ મેનેજમેન્ટ એન્ટરપ્રાઇઝ માઈક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ મુંબઈ, સેલમ મેનેજમેન્ટ એક્સપર્ટ મીનરલ, સ્ટીલ, મેટલ એન્ટરપ્રાઇઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં દર દસ વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવાની જવાબદારી કયા મંત્રાલયની છે ? ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય ગૃહ મંત્રાલય માનવ સંસાધન મંત્રાલય નાણા મંત્રાલય આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ કાર્યાન્વયન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) આયોજનના વિકેન્દ્રીકરણની શરૂઆત કરનાર નીચેના પૈકી કયું રાજ્ય પ્રથમ હતું ? કેરાલા ગુજરાત પંજાબ રાજસ્થાન કેરાલા ગુજરાત પંજાબ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કોલસા ખનન ઉદ્યોગનું ક્યારે રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું ? એકેય નહીં 1957 1963 1972 એકેય નહીં 1957 1963 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતની રાષ્ટ્રીય આવકનો અંદાજ નીચેના પૈકી કોણ કરે છે ? સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભૂકંપની તીવ્રતા કયા સ્કેલમાં માપવામાં આવે છે ? રીકટર સ્કેલ અંશ ચોમી. મિમી. રીકટર સ્કેલ અંશ ચોમી. મિમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP