કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં MSME મંત્રી નારાયણ રાણે દ્વારા સેવા ક્ષેત્ર માટે શરૂ કરાયેલ SCLCSS યોજનાનું પુરૂ નામ જણાવો. વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ સેક્ટર સબસિડી યોજના વિશેષ ક્રેડિટ લિંકડ કેપિટલ સબસડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ સેકટર સબસિડી યોજના વિશેષ કોરિડોર લિંક્ડ કેપિટલ સબસિડી યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 11 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે સૈન્ય અભ્યાસ એક્સ-શક્તિ 2021નું આયોજન કર્યુ હતું ? બ્રિટન ફાન્સ જાપાન રશિયા બ્રિટન ફાન્સ જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ક્યા દેશ દ્વારા હાલમાં જ DA-ASAT મિસાઈલનું પરીક્ષા કરવામાં આવ્યું છે ? ચીન રશિયા ઈઝરાયેલ ભારત ચીન રશિયા ઈઝરાયેલ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) સંયુક્ત રાષ્ટ્ર ગ્લોબલ કોમ્પેક્ટમાં સામેલ થનારી પ્રથમ ભારતીય ટુ-વ્હીલર કંપની કઈ બની ? TVS હીરો બજાજ હોન્ડા TVS હીરો બજાજ હોન્ડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2020માં ક્યા દેશની ટીમ પ્રથમવાર ચેમ્પિયન બની ? ન્યુઝીલેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ પાકિસ્તાન ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP