કમ્પ્યુટર (Computer)
કોમ્પ્યુટરને જાણતાં કે અજાણતાં ખોટું ઈનપુટ આપવામાં આવે તો તે ખોટું પરિણામ આપે છે, જેને શું કહે છે ?

GOGO
GIGO
GIGI
GOGI

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરને માહિતી તથા સંદેશો શાના ઉપરથી આપવામાં આવે છે ?

સીપીયુ
મોનિટર
પ્રિન્ટર
કી-બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP