વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજીમમાં (MTCR) હાલ કુલ કેટલા સદસ્યો છે ? 34 38 35 33 34 38 35 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સુપરમૂનની સ્થિતિ કોને કહેવાય ? ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ વર્ષની છેલ્લી પૂનમ એક પણ નહીં સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય એવી સ્થિતિ વર્ષની છેલ્લી પૂનમ એક પણ નહીં સૌથી લાંબુ ચાલનાર ચંદ્રગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) પરમાણુ શસ્ત્રોની બિન-પ્રસાર સંધિ (NPT) અનુસાર પરમાણુ સશસ્ત્ર રાજ્ય એ હોય કે જેણે ___ પરમાણુ શસ્ત્રનું અથવા અન્ય પરમાણુ વિસ્ફોટક સાધનનું નિર્માણ અને વિસ્ફોટ કર્યો હોય. 1 જાન્યુઆરી, 1995 પહેલા 1 જાન્યુઆરી, 1967 પહેલા 1 જાન્યુઆરી, 1963 પહેલા 1 જાન્યુઆરી, 1998 પહેલા 1 જાન્યુઆરી, 1995 પહેલા 1 જાન્યુઆરી, 1967 પહેલા 1 જાન્યુઆરી, 1963 પહેલા 1 જાન્યુઆરી, 1998 પહેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્યાં પ્રાચીન ગણિતરીને "ભારતીય ન્યૂટન" માનવામાં આવે છે ? બોદ્ધાયન બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બોદ્ધાયન બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચે પૈકી કયા ભારતીય વૈજ્ઞાનીઓએ સામાન્ય તાપમાને કોઈપણ પાવર કે રસાયણના ઉપયોગ વિના પાણી આધારિત હાઇડ્રો ઇલેક્ટ્રિક સેલમાંથી વીજળી ઉત્પન્ન કરી ? ડૉ. આર.કે કોટનાલા ડૉ. એસ. આર. રાણા ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. આર.કે. કટવાલ ડૉ. આર.કે કોટનાલા ડૉ. એસ. આર. રાણા ડૉ.એસ. આર. સુબ્રહ્મણ્યમ ડૉ. આર.કે. કટવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કઈ ભારતીય સંસ્થાને તેના માનવરહિત કોમ્બેટ એરીયલ વ્હીકલ, રૂસ્તમ-2 નું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું ? NASA DRDO TATA NATA NASA DRDO TATA NATA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP