કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય રેલવેના કયા ઝોને ટ્રેનોમાં મોબાઈલ ટ્રેન રેડિયો કમ્યુનિકેશન (MTRC) સિસ્ટમ દાખલ કરી છે ? પશ્ચિમ રેલવે મધ્ય રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે પશ્ચિમ રેલવે મધ્ય રેલવે ઉત્તર પશ્ચિમ રેલવે પૂર્વ રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. SBI પેમેન્ટ્સ પે યુ મની પેટીએમ રેઝરપે SBI પેમેન્ટ્સ પે યુ મની પેટીએમ રેઝરપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં જારી વિશ્વ ખુશહાલી અહેવાલ 2021માં ભારતનો ક્રમ કેટલામો રહ્યો ? 139 129 144 121 139 129 144 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સાહિત્ય અકાદમી પુરસ્કારમાં કેટલી ધન રાશિ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે ? રૂ. 75,000 રૂ. 50,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 50,000 રૂ. 1,00,000 રૂ. 1,50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશે અવકાશ ક્ષેત્રે વૈશ્વિક શક્તિઓ વચ્ચે વધી રહેલી સ્પર્ધાના પગલે ઉપગ્રહોની સંરક્ષણ ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે 'એસ્ટરએક્સ' (AsterX) અવકાશ સૈન્ય અભ્યાસ યોજ્યો હતો ? ચીન ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ચીન ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 1 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 5 માર્ચ 1 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 5 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP