કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ક્યા સ્થળેથી શ્રીલંકા માટે ભારતનું પહેલું ઈન્ટરનેશનલ ક્રૂઝ જહાજ MV એમ્પ્રેસનું ઉદ્ઘાટન કર્યું ?

ચેન્નઈ
વિશાખાપટ્ટનમ
કોચી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા દેશે લોન્ગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ ખૈબરનું પરીક્ષણ કર્યું ?

ઈજરાયેલ
પાકિસ્તાન
ઈરાન
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ભારત ક્યા દેશના સબાંગ બંદર અંગે સાથે મળીને કામ કરવા સહમત થયું ?

ઈન્ડોનેશિયા
બાંગ્લાદેશ
શ્રીલંકા
મ્યાનમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP