Talati Practice MCQ Part - 3
શર્વિલક નાટકના લેખકનું નામ શું છે ?

જગદિશ જોષી
મોહન પરમાર
હરીન્દ્ર દવે
રસિકલાલ પરીખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 3
નીચેના પૈકી કોણ પ્રથમ ગવર્નર જનરલ અને વાયસરોય એમ બંને હતા ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ એલ્ગીન
લોડ રિપિન
લોર્ડ કેનિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP