કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે ઈલેક્ટ્રિક ઓટોની ખરીદી અને રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન પોર્ટલ My EV લૉન્ચ કર્યું ?

હરિયાણા
ચંદીગઢ
આંધ્ર પ્રદેશ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે નેશનલ મેડિકલ ડિવાઈસીઝ પોલિસી 2022નો ડ્રાફ્ટ જારી કર્યો ?

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રસાયણ અને ખાતર મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP