GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 N એકમોવાળી એક સમષ્ટિમાંથી પુરવણીસહિત પદ્ધતિથી n કદના શક્ય નિદર્શોની સંખ્યા ___ થાય. n² N" NCn આપેલ પૈકી એક પણ નહીં n² N" NCn આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પહેલી હરિત ક્રાંતિ કઈ વસ્તુના ઉત્પાદ અને ઉત્પાદકતા સાથે સંબંધિત છે ? શાકભાજી તેલીબિયાં કઠોળ ઘઉં શાકભાજી તેલીબિયાં કઠોળ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 OPEC એ શેનું ઉદાહરણ છે ? સાદો ઇજારો પૂર્ણ ઇજારો કાયદાકીય ઇજારો કુદરતી ઇજારો સાદો ઇજારો પૂર્ણ ઇજારો કાયદાકીય ઇજારો કુદરતી ઇજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો શૂન્ય પરિકલ્પના સાચી હોય પરંતુ પરિક્ષણ દ્વારા તેનો અસ્વીકાર થાય તો આ ક્યા પ્રકારની ભૂલ છે ? બીજા પ્રકારની ભૂલ આપેલ પૈકી કોઈ નહીં પહેલા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ બીજા પ્રકારની ભૂલ આપેલ પૈકી કોઈ નહીં પહેલા પ્રકારની ભૂલ પહેલા અને બીજા પ્રકારની ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો IP = 1.6 IF અને IP = 320 તો IL = ___ 404.77 158 252.98 125 404.77 158 252.98 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચેનામાંથી કયું સરકારની આવકનું શ્રેષ્ઠ સાધન છે ? કરવેરા ખાધ પુરવણી જાહેર દેવું આપેલ પૈકી કોઈ નહીં કરવેરા ખાધ પુરવણી જાહેર દેવું આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP