GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કચ્છ જિલ્લામાં 1920માં કચ્છના તત્કાલીન મહારાજાએ વિજય વિલાસ પેલેસ બંધાવ્યો હતો. આ પેલેસ ક્યાં આવેલો છે ?

ભુજ
અંજાર
માંડવી
કોટેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
વર્ષના અંતે નાદાર જાહેર થયેલ રૂ. 1,00,000/- ના દેવાદારનો સમાવેશ પેઢીના સંચાલક હિસાબોમાં કરતા નથી. આ સંજોગોમાં કેવા પ્રકારનો અહેવાલ આપશે ?

દાવાનો અહેવાલ
ખામીવાળો અહેવાલ
બિનસુધારણા અહેવાલ
નકારાત્મક અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
કોઈપણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલન માંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?

સમય નિરીક્ષણ
કર્મચારી નિરીક્ષણ
ગતિ નિરીક્ષણ
ભિન્ન વેતનદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114
ઓડીટ કાર્યક્રમ તૈયાર કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબત મેળવવી જરૂરી નથી ?

અગાઉના ઓડીટરનો અહેવાલ
ધંધાની કે સંસ્થાની ટેકનિકલ બાબતો
હરીફોની માહિતી
આંતરીક અંકુશની પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP