ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) કૃષિ ધિરાણ માટેની બેંક NABARDનું આખું નામ શું છે ? એકેય નહીં National bank for rural development National bank for agriculture and rural development National Aid Bank for agriculture department એકેય નહીં National bank for rural development National bank for agriculture and rural development National Aid Bank for agriculture department ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નેશનલ ઇન્સ્ટીટયુટ ફોર ટ્રાન્સફોર્મીંગ ઈન્ડિયા (નીતિ આયોગ)ની શરૂઆત કયારથી થઈ ? તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-4-2015 તા. 1-1-2015 તા. 1-1-2014 તા. 1-1-2016 તા. 1-4-2015 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વર્ષ 2017-18માં સામાન્ય બજેટની સાથે જ રેલવે બજેટનો સમાવેશ કરવામાં આવેલ છે. જે ___ વર્ષથી રેલવે બજેટ અલગ રજૂ કરવા માટે અનુસારાતી પદ્ધતિનો અંત આવેલ છે. 92 94 95 97 92 94 95 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS)થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? રૂ.2,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.50,000 રૂ.1,00,000 રૂ.2,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ.50,000 રૂ.1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતવર્ષમાં અલગરેલવે બજેટની વ્યવસ્થા કયારથી શરૂ કરવામાં આવી ? 1921 1920 1923 1927 1921 1920 1923 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? આડકતરા કરવેરા એક પણ નહીં સીધા કરવેરા આપેલા બંને આડકતરા કરવેરા એક પણ નહીં સીધા કરવેરા આપેલા બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP