યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "NABH" નું પ્રમાણપત્ર કઈ સંસ્થાને આપવામાં આવે છે ? દવાખાનું અને હોસ્પિટલ સાયન્સ કોલેજ વાહન વ્યવહાર માટેના રસ્તાઓ હોટલ અને લોજ દવાખાનું અને હોસ્પિટલ સાયન્સ કોલેજ વાહન વ્યવહાર માટેના રસ્તાઓ હોટલ અને લોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નીચેના પૈકી કયા રોગનો "ઈન્દ્રધનુષ" મિશન હેઠળ સમાવેશ થતો નથી ? ક્ષય પોલિયો ખાંસી સ્વાઈન ફ્લુ ક્ષય પોલિયો ખાંસી સ્વાઈન ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારત સરકારે સ્વચ્છ ભારત અભિયાનના માસ્કોટ રૂપે કોને જાહેર કર્યા છે ? જ્યોત્સના કરપરીયા હેમલત્તા મુખર્જી અર્પના જીતમલ કુંવરબાઈ જ્યોત્સના કરપરીયા હેમલત્તા મુખર્જી અર્પના જીતમલ કુંવરબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 1993-98 2002-07 1995-2000 2000-05 1993-98 2002-07 1995-2000 2000-05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ___ વર્ષના બાળકોને શાળા પ્રવેશ પૂર્વેના બાળકોની શ્રેણીમાં રાખવામાં આવે છે ? 3 થી 6 વર્ષ 5 થી 6 વર્ષ 1 થી 6 વર્ષ 4 થી 6 વર્ષ 3 થી 6 વર્ષ 5 થી 6 વર્ષ 1 થી 6 વર્ષ 4 થી 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) મહિલા પોલીસ વોલન્ટિયર (MPV) પહેલ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ? આસામ હરિયાણા ઉત્તરપ્રદેશ કેરળ આસામ હરિયાણા ઉત્તરપ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP