Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ અમદાવાદ વડોદરા ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' કઠોળ છાતી મૃગજળ ઝાકળ કઠોળ છાતી મૃગજળ ઝાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પ્રથમ પાંચ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ___ થાય. 5.6 5 3.5 3 5.6 5 3.5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ? નોકિયા સેમસંગ મોટોરોલા એપલ નોકિયા સેમસંગ મોટોરોલા એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'દરેકને એમના ઉપર અટલ શ્રદ્ધા હતી.' ઉપર દરેક અટલ શ્રદ્ધા ઉપર દરેક અટલ શ્રદ્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ હોય છે ? રાષ્ટ્રપતિ સેના પ્રમુખ વડાપ્રધાન ગૃહપ્રધાન રાષ્ટ્રપતિ સેના પ્રમુખ વડાપ્રધાન ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP