કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નમસ્તે (NAMASTE) યોજના ક્યું/ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપેલ બંને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય એક પણ નહીં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં ક્યા દેશમાં આયોજિત ડેઝર્ટ ફ્લેગ VIII અભ્યાસમાં ભારતીય વાયુસેનાએ ભાગ લીધો ? UAE જાપાન અમેરિકા ઓમાન UAE જાપાન અમેરિકા ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતના નેતૃત્વ હેઠળના બાયોફ્યુઅલ એલાયન્સમાં ક્યા દેશ/દેશો સામેલ થશે ? અમેરિકા બ્રાઝિલ એક પણ નહીં આપેલ બંને અમેરિકા બ્રાઝિલ એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં કઈ કંપનીએ વેબ આધારિત પોર્ટલ વિહંગમ શરૂ કરીને કોલસાની ખાણોમાં ડ્રોન ટેકનોલોજી દાખલ કરી ? મહાનદી કોલ ફિલ્ડ્સ લિ. ઈસ્ટર્ન કોલ ફિલ્ડ્સ લિ. સેન્ટ્રલ કોલ ફિલ્ડ્સ લિ. ભારત કોકિંગ કોલ લિ. મહાનદી કોલ ફિલ્ડ્સ લિ. ઈસ્ટર્ન કોલ ફિલ્ડ્સ લિ. સેન્ટ્રલ કોલ ફિલ્ડ્સ લિ. ભારત કોકિંગ કોલ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં અબુ ધાબીમાં આયોજિત નૌસેના ડિફેન્સ એકિઝબિશન NAVDEX અને ઈન્ટરનેશનલ ડિફેન્સ એકિઝબિશન IDEXમાં ક્યા ભારતીય જહાજે ભાગ લીધો હતો ? INS કોલકાતા INS સુમેધા INS સહ્યાદ્રી INS તરકશ INS કોલકાતા INS સુમેધા INS સહ્યાદ્રી INS તરકશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં રાષ્ટ્રીય પોસ્ટલ ટિકિટ એકિઝબિશન AMRITPEX 2023નું આયોજન ક્યા કરાયું હતું ? પુણે નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ પુણે નવી દિલ્હી ચેન્નાઈ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP