કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં NASAના નવા ચીફ ટેકનોલોજિસ્ટ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

એ.સી.ચારણિયા
મૈયા મયપ્પન
કમલેશ લુલ્લા
ભવ્ય લાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ?

24 જાન્યુઆરી
27 જાન્યુઆરી
25 જાન્યુઆરી
26 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ?

ચેન્નાઈ
પુણે
હૈદરાબાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP