કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્ય સાથે સંબંધિત બાલીયાત્રા ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામી ?

બિહાર
ઓડિશા
છત્તીસગઢ
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ભારતીય ફિલ્મ મહોત્સવ-સારંગનું આયોજન ક્યા દેશમાં ભારતીય દૂતાવાસ દ્વારા કરવામાં આવ્યું હતું ?

ફ્રાન્સ
રશિયા
દ.કોરિયા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વિશ્વનું સૌથી ઊંચુ પોલિંગ બૂથ તાશીગેંગ ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થિત છે ?

હિમાચલ પ્રદેશ
સિક્કિમ
લદાખ
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP