કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રીય પોષણ સપ્તાહ (National Nutrition Week) ક્યારે મનાવાય છે ? 4થી 9 સપ્ટેમ્બર 2થી 8 સપ્ટેમ્બર 5થી 11 સપ્ટેમ્બર 1થી 7 સપ્ટેમ્બર 4થી 9 સપ્ટેમ્બર 2થી 8 સપ્ટેમ્બર 5થી 11 સપ્ટેમ્બર 1થી 7 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવાય છે ? 4 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 4 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) હુલોંગાપાર ગિબ્બન અભયારણ્ય ક્યા રાજ્યમાં આવેલું છે ? મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં કાઠમંડુ-કલિંગ સાહિત્ય મહોત્સવ ક્યા યોજાયો હતો ? લખનઉ (ઉ.પ્રદેશ) કાઠમંડુ (નેપાળ) પટના (બિહાર) લલિતપુર (નેપાળ) લખનઉ (ઉ.પ્રદેશ) કાઠમંડુ (નેપાળ) પટના (બિહાર) લલિતપુર (નેપાળ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) 'લાડલી બહના યોજના' ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2023 (Current Affairs September 2023) તાજેતરમાં ‘એશિયાના નોલેજ પ્રાઈઝ' ગણાતા રેમન મેગ્સેસે એવોર્ડ 2023 એનાયત કરાયા, તેના વિજેતામાં નીચે પૈકી કોનો સમાવેશ થાય છે.1). ડૉ.રવિ કન્નન આર.(ભારત) 2). મિરિયમ કોરોનેલ-ફે૨૨ (ફિલિપાઈન્સ) 3). યુજીનિયો લેમોસ (તિમોર લેસ્તે) 4). કોરવી રક્ષદ(બાંગ્લાદેશ) માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 માત્ર 1, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP