કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ (National Science Day) ક્યારે મનાવાય છે ? 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી 27 ફેબ્રુઆરી 25 ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 26 ફેબ્રુઆરી ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2023ની થીમ : Global Science For Global Welbeing)
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) પ્રથમ G20 ડિજિટલ ઈકોનોમી વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ ? વારાણસી અમદાવાદ લખનૌ બેંગલુરુ વારાણસી અમદાવાદ લખનૌ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતનું પ્રથમ મરીન સ્પેસિયલ પ્લાનિંગ ફ્રેમવર્ક (Marine Spatial Planning Framwork) ક્યા લૉન્ચ કરાયું ? ચેન્નાઈ પુડુચેરી કોચીન પણજી ચેન્નાઈ પુડુચેરી કોચીન પણજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) મેરકોમ રિપોર્ટ અનુસાર, 2022માં ભારતની સોલાર કેપેસિટી ઈન્સ્ટોલેશનમાં કેટલા ટકાનો વધારો થયો ? 35% 10% 15% 27% 35% 10% 15% 27% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વર્ષ 2023મા કેટલા મહાનુભાવોને પદ્મ વિભૂષણ પુરસ્કારો એનાયત કરાયા ? 11 6 4 9 11 6 4 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) NASA-ISRO સિન્થેટિક અપેર્ચર રડાર (NISAR) ઉપગ્રહ ક્યા વર્ષે લૉન્ચ કરાશે ? 2026 2025 2023 2024 2026 2025 2023 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP