કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ (National Small Industry Day) ક્યારે મનાવાય છે ? 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ 30 ઑગસ્ટ 29 ઑગસ્ટ 28 ઑગસ્ટ 31 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં મહિલાઓને સશક્ત બનાવવા માટે ક્યા રાજ્યે ‘કૂસિના માને’ પહેલ શરૂ કરી ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ISROના આદિત્ય-L1 મિશનનો હેતુ શું છે ? પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ મંગળ ગ્રહનો અભ્યાસ ચંદ્રનો અભ્યાસ સૂર્યનો અભ્યાસ પૃથ્વીના વાતાવરણનો અભ્યાસ મંગળ ગ્રહનો અભ્યાસ ચંદ્રનો અભ્યાસ સૂર્યનો અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) દેવધર ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે ? ફૂટબૉલ કબડ્ડી હોકી ક્રિકેટ ફૂટબૉલ કબડ્ડી હોકી ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં સ્વામિત્વ યોજનાનું અમલીકરણ પંચાયતીરાજ મંત્રાલય કરે છે. 26મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2023માં સ્વામિત્વ (SVAMITVA = Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas) યોજનાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. આપેલ બંને એક પણ નહીં સ્વામિત્વ યોજનાનું અમલીકરણ પંચાયતીરાજ મંત્રાલય કરે છે. 26મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સ 2023માં સ્વામિત્વ (SVAMITVA = Survey of Villages Abadi and Mapping with Improvised Technology in Village Areas) યોજનાને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) G20 સંસ્કૃતિ કાર્યસમૂહ (કલ્ચર વર્કિંગ ગ્રૂપ)ની ચોથી બેઠક ક્યા યોજાઈ હતી ? ભોપાલ બેંગલુરુ શ્રીનગર વારાણસી ભોપાલ બેંગલુરુ શ્રીનગર વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP