યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રાષ્ટ્રીય ઉજાલા ડેશબોર્ડ (National Ujala Dashboard) નીચેનામાંથી શાની સાથે સંકળાયેલું છે ?

LED બલ્બનું વિતરણ
માંગના કુલ પ્રમાણમાં ઘટાડો કરવા
આપેલ તમામ
ગ્રાહકોના બિલ ઓછા કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માહિતી અધિકાર અધિનિયમ હેઠળ જો તપાસમાં જાહેર માહિતી અધિકારી દોષિત સાબિત થાય તો માહિતી આયોગ વધુમાં વધુ કેટલો દંડ વસુલ કરાવી શકે છે ?

25,000
50,000
15,000
10,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?

માનવ ગરીમા યોજના
બ્રહ્મોયોગી યોજના
સેરી કલ્ચર યોજના
સંકલિત ધાન્ય વિકાસ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
"પ્રગતિ" (PRAGATI) (Pro-Active governance and timely implementation) અન્વયે "પ્રગતિ-દિવસ" તરીકે કયો દિવસ નિયત કરવામાં આવેલ છે ?

દરેક મહિનાનો ચોથો બુધવાર
દરેક મહિનાનો ચોથો શુક્રવાર
દરેક મહિનાનો પ્રથમ બુધવાર
દરેક મહિનાનો પ્રથમ શુક્રવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
નીચેના પૈકી કઇ માહિતી 'આધાર' માટે સાચી નથી ?

એ પ્રત્યેક ભારતીય માટેની વિશિષ્ટ ઓળખ છે
એમાં 12 આંકડાનો અંક આપવામાં આવે છે.
એ સ્વૈચ્છિક છે
એ ફક્ત પુખ્તવયના માટે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP