ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ એટલાસ એન્ડ થિમેટીક મેપીંગ ઓર્ગેનાઇઝેશન (NATMO) ક્યા આવેલ છે ? હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ કોલકાતા હૈદરાબાદ નવી દિલ્હી મુંબઈ કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તલ દક્ષિણ ભારતમાં કયા પાક તરીકે ઊગાડવામાં આવે છે ? રવિ પાક જાયદ જમીન ખરીફ પાક ખરીફ પાક અને રવિ પાક રવિ પાક જાયદ જમીન ખરીફ પાક ખરીફ પાક અને રવિ પાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં હરિયાળી ક્રાંતિની શરૂઆત 1966-67માં ___ ની બૌની જાતિના ઉપયોગથી થઈ. ડાંગર કઠોળ તેલીબિયાં ઘઉં ડાંગર કઠોળ તેલીબિયાં ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ? મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? મકરવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત મકરવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત કર્કવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ? માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ મે - જૂન ઓક્ટોબર - નવેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ મે - જૂન ઓક્ટોબર - નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP