કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NCERT પાઠ્યપુસ્તકોમાં સુધારો કરવા માટે કોની અધ્યક્ષતામાં 19 સભ્યોની સમિતિનું ગઠન કરવામાં આવ્યું ? સી.આર. રાવ એમ.સી.પંત પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા સી.આર. રાવ એમ.સી.પંત પી.જે.ઉપાધ્યાય આર.કે.શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ બેનીસાગર ક્યા રાજ્યમાં સ્થિત છે ? મિઝોરમ ઝારખંડ ત્રિપુરા મેઘાલય મિઝોરમ ઝારખંડ ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. આપેલ બંને એક પણ નહીં સ્વાતિ માર્ક IIનો વિકાસ બેંગલુરુ સ્થિત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL)એ કર્યો છે. ભારતીય સૈન્યે પ્રથમ સ્વાતિ માર્ક II માઉન્ટેન વેરિયેન્ટ વેપન લોકેટિંગ રડાર (WLR) સામેલ કરી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) 'પિચસાઈડ : માય લાઈફ ઈન ઈન્ડિયન ક્રિકેટ' આત્મકથા કોની છે ? વિશ્વેસ પંત અમૃત માથુર રાકેશ જયદત્ત વિકાસ માથુર વિશ્વેસ પંત અમૃત માથુર રાકેશ જયદત્ત વિકાસ માથુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં આસામ સરકારે કઈ પર્યાવરણીય પહેલ શરૂ કરી ? સસ્ટેનેબલ આસામ મિશન અમૃત વૃક્ષ આંદોલન ઈકો ફ્રેન્ડલી આસામ ગ્રીન આસામ પ્રોજેક્ટ સસ્ટેનેબલ આસામ મિશન અમૃત વૃક્ષ આંદોલન ઈકો ફ્રેન્ડલી આસામ ગ્રીન આસામ પ્રોજેક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? ઈન્ડોનેશિયા જાપાન સિંગાપુર ચીન ઈન્ડોનેશિયા જાપાન સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP