કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં નેશનલ ક્રાઈમ રેકોડર્સ બ્યૂરો (NCRB)નો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો ? 37મો 50મો 31મો 25મો 37મો 50મો 31મો 25મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી આપેલ બંને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો આપેલ પૈકી એક પણ નહીં જન ઔષધિ દિવસ (7 માર્ચ) 2022ની થીમ : જન ઔષધિ-જન ઉપયોગી આપેલ બંને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (8 માર્ચ) 2022ની થીમ : જેન્ડર ઈક્વાલિટી ટુડે ફોર એ સસ્ટેનેબલ ટુમોરો આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 2050 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું વિવરણ કરનારું પ્રથમ દક્ષિણ એશિયન શહેર કયું બન્યું ? હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી ? 110 200 175 150 110 200 175 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)નો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 25 માર્ચ 19 માર્ચ 12 માર્ચ 15 માર્ચ 25 માર્ચ 19 માર્ચ 12 માર્ચ 15 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા રાજ્યે Women@Work (W@W) પ્રોગ્રામ લૉન્ચ કર્યો ? તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP