કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં નેશનલ સાયબર સિક્યોરિટી કોઓર્ડિનેટર (NCSC) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ કે. સુંદરમ્ અર્જુન યાદવ એમ.યુ.નાયર નેહા વશિષ્ઠ કે. સુંદરમ્ અર્જુન યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) વર્લ્ડ ઈન્વેસ્ટમેન્ટ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNCTAD UNDP WTO વર્લ્ડ બેંક UNCTAD UNDP WTO વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચિકલ કાલો નામક ઉત્સવ મનાવાયો ? રાજસ્થાન પંજાબ ગોવા તેલંગાણા રાજસ્થાન પંજાબ ગોવા તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. એક પણ નહીં આપેલ બંને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ લૉન્ચ વેહિકલ માર્ક -3 (LVM3)ની મદદથી ચંદ્રયાન-3 મિશન લૉન્ચ કર્યું. ISROએ વર્ષ 2008માં ચંદ્રયાન-1 અને વર્ષ 2019માં ચંદ્રયાન-2 લૉન્ચ કર્યા હતા. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે કલા સંસ્કૃતિ અને સાહિત્યના પ્રસાર માટે ‘વિતસ્તા’ કાર્યક્રમની મેજબાની કરી ? જમ્મુ-કાશ્મીર રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ જમ્મુ-કાશ્મીર રાજસ્થાન કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. એક પણ નહીં આપેલ બંને ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. ગુજરાત સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત વીમા કવર બેગણું કર્યું છે. એક પણ નહીં આપેલ બંને ગુજરાતના લોકોને હવે PMJAY અંતર્ગત રૂ.10 લાખનું વીમા કવર મળવાપાત્ર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP