સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બ્રિક્સ દેશો દ્વારા સ્થપાયેલ ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB) ના પ્રમુખ કોણ છે ? તાકેહીકો નાકાઓ કે.વી.કામથ વિનોદ રાય શક્તિકાન્ત દાસ તાકેહીકો નાકાઓ કે.વી.કામથ વિનોદ રાય શક્તિકાન્ત દાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક સ્વીકારવાચક આકારવાચક પ્રમાણવાચક રંગવાચક સ્વીકારવાચક આકારવાચક પ્રમાણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કર્મચારી દ્વારા પોતાના ઉપરી અધિકારીને આપવામાં આવતી કઈ બાબત નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર કહી શકાય ? અહેવાલ દસ્તાવેજ રજા રીપોર્ટ પત્ર અહેવાલ દસ્તાવેજ રજા રીપોર્ટ પત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભારતના એક રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તે રાજ્યનું નાણાંકીય વર્ષ 2018 ની સાલથી જાન્યુઆરી થી ડિસેમ્બર માસ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. આ મુખ્યમંત્રીનું નામ જણાવો. મનોહરલાલ ખટ્ટર યોગી આદિત્યનાથ શિવરાજસિંહ ચૌહાણ ત્રિવેન્દ્રસિંગ રાવત મનોહરલાલ ખટ્ટર યોગી આદિત્યનાથ શિવરાજસિંહ ચૌહાણ ત્રિવેન્દ્રસિંગ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) She has to finish this work. (Change the voice) She has been finished this work. This work has to be finished by her. This work was finished by her. This work has been finished by her. She has been finished this work. This work has to be finished by her. This work was finished by her. This work has been finished by her. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી - મહેબૂબ ઉલ હક કિન્ડલ બર્જર માઈકલ ટોડેરો જિરાલ્ડ મેયર મહેબૂબ ઉલ હક કિન્ડલ બર્જર માઈકલ ટોડેરો જિરાલ્ડ મેયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP